BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પનીર ટિક્કા

Photo of Paneer Tikka by Kalpana Parmar at BetterButter
1
7
0(0)
0

પનીર ટિક્કા

Jan-09-2019
Kalpana Parmar
10 મિનિટ
તૈયારી નો સમય
14 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ટિક્કા રેસીપી વિશે

પનીર ટિક્કા ખૂબ પોપ્યુલર ડિશ છે જેને દરેક પસંદ કરે છે. પનીર ટિક્કા થોડા મસાલેદાર થોડા સોફ્ટ ને થોડા ચટપટા ખાવા માં માજા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ગ્રીલ્લીંગ
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. પનીર- 205 ગ્રામ
  2. ડુંગળી કાપેલી 2 કયૂબ માં કાપેલી
  3. શિમલા મરચા 1 કયૂબ માં કાપેલા
  4. બટર 1 ચમચી
  5. 1 ચમચી શેકેલા ચણા નો લોટ
  6. લાલ મરચા પાવડર 1 ચમચી
  7. ગરમ મસાલા પાવડર 1 ચમચી
  8. 1/2 ચમચી મરી પાવડર
  9. કસૂરી મેથી 2 ચમચી
  10. તાજી ક્રીમ 2 ચમચી
  11. 1/2 કપ દહીં નો મઠ્ઠો
  12. કોથમીર
  13. મીઠું સ્વાદપ્રમાણે

સૂચનાઓ

  1. એક બાઉલ માં દહીં ક્રીમ મીઠું ગરમ મસાલો લાલ મરચું કસૂરી મેથી મરી પાવડર ચણાનો લોટ નાખીને બરાબર મિક્સ કરી લો તેમાં પનીર, ડુંગરી ને સિમલા મરચાં મિક્સ કરી 1/2 કલાક માટે ફ્રિજ માં મેરિનેટ થવા રાખો
  2. ફ્રિજ માંથી કાઢીને લાકડીની સીંક લો એને બટરથી ગ્રીસ કરી એમાં પનીર ડુંગલી અને શિમલા મરચાને લગાવી ઓવન માં ગ્રીલ મોડ પાર 10-12 મિનિટ સુધીએ ગ્રીલ કરો.
  3. તમારી પાસે ઓવેન ના હોય તો નોનસ્ટિક ના તવા પર કે ગ્રીલ પેન માં પણ બનાવી શકો છો
  4. ડુંગરી ટામેટાં ના સલાડ સાથે સર્વ કરો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર