હોમ પેજ / રેસિપી / મસાલા પાઉં

Photo of Masala pau by Jyoti Adwani at BetterButter
850
5
0.0(0)
0

મસાલા પાઉં

Jan-09-2019
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પાઉં રેસીપી વિશે

મસાલા પાઉં ખુબજ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 1

  1. પાઉં 4 નંગ
  2. 1 ડુંગળી
  3. 1 ટામેટું
  4. 1 ગાજર
  5. 1 વાટકી કોબી સમારેલી
  6. લાલ મરચું 1 ચમચી
  7. હળદર અડધી ચમચી
  8. કોથમીર મુઠ્ઠી જેટલી
  9. તેલ 2 ચમચી
  10. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો.
  2. તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતળો.
  3. હવે સમારેલું ટામેટું,કોબી,સમારેલું ગાજર ઉમેરીને સારી રીતે સાંતળો.
  4. હવે હળદર,મીઠું અને લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરો .
  5. હવે બધાને સારી રીતે સાંતળી ને ગેસ બન્ધ કરો.
  6. હવે પાઉં ના બન ને વચ્ચે થઈ કાપી ને મસાલા ઉપર મુકો.
  7. લો તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા પાઉં.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર