હોમ પેજ / રેસિપી / મસાલા ફ્રેન્ચ ફ્રાય

Photo of Masala French Fries by Mital Viramgama at BetterButter
906
2
0.0(0)
0

મસાલા ફ્રેન્ચ ફ્રાય

Jan-09-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ફ્રેન્ચ ફ્રાય રેસીપી વિશે

મસાલા ફ્રેન્ચ ફ્રાય એક નાના મોટાં બધાં ને ભાવતી ડીસ છેં. ખાસ કરીને બાળકો ની વધારે પ્રિય હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 6 નંગ બટેટા
  2. તળવા માટે તેલ
  3. 1 ટી સ્પૂન લાલ મરચું
  4. 1/4સ્પૂન મરીનો ભૂકો
  5. 1 ટી સ્પૂન વીનેગર
  6. નીમક સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. પહેલાં બટેટા ની છાલ ઉતારી ને મશીન મા ચીપ્સ કાંપી લો. અને સરખાઇ થી ધોઇને કોટના કપડાં મા કોરી કરી લો.
  2. હવે તેલ ગરમ કરી તેમાં ચીપ્સ ને મડીયમ તાપે તળી લેવા ની. આવી રીતે બધી ચીપ્સ બનાવી લો.
  3. હવે તેલ ને થોડું વધારે ગરમ થવા દેવાનુ અને બધી ચીપ્સ પાછી તળી લેવા ની.પાછી તળવા થી ચીપ્સ સરસ ક્રીસપી બને છે.
  4. હવે તેમાં નીમક સ્વાદ અનુસાર,લાલ મરચું અને મરીનો ભૂકો તેમજ વીનેગર નાખી મીક્સ કરી લો પછી ગરમાગરમ સવઁ કરો સોસ અને ચટણી સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર