હોમ પેજ / રેસિપી / કિવી બનાના જયુસ

Photo of Kiwi banana juice by Aachal Jadeja at BetterButter
270
3
0.0(0)
0

કિવી બનાના જયુસ

Jan-10-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કિવી બનાના જયુસ રેસીપી વિશે

સૌનેમનપસંદ તેવું જયુસ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. કિવી ૧
  2. કેળુ ૧
  3. ૧/૨ કપ પાણી

સૂચનાઓ

  1. કિવિ અને કેળા ની છાલ ઉતારી લો
  2. કટકા કરી લો
  3. મિક્સરમાં પાણી નાખી ક્રશ કરી લો
  4. બરફ નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર