BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ખજૂર કપ કેક

Photo of Khajur Cup Cake by Uma Purohit at BetterButter
0
1
0(0)
0

ખજૂર કપ કેક

Jan-10-2019
Uma Purohit
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર કપ કેક રેસીપી વિશે

હેલ્થી રેસિપી

રેસીપી ટૈગ

  • આસાન
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કટ મૈદો
  2. ૧\૪ કપ શકરનૂ પાવડર
  3. એક કપ ખજૂર
  4. એક કપ દૂધ
  5. એક ચમચી બેકિંગ પાવડર
  6. ૧\૪ ચમચી મીઠો સોઢો
  7. બે ચમચી તેલ
  8. અઙધુ કપ બદામ નૂ ચુરો
  9. બે ચમચી બદામ ના ટુકઙા
  10. અઙધુ ચમચી વનિલા એસેંસ

સૂચનાઓ

  1. મૈદો,બેકિંગ પાવડર,મીઠો સોઢો,મીઠૂ ચલની મે લેવા ને ચાની એવૂ
  2. બાદામ નો ચુરો નાખવૂ
  3. ખજૂર મા બે ચમચી દૂધ નાખી ને મિક્સર મે દરદરા પીસ લેવૂ
  4. મિશ્રણ મા ખજુર રો પેસ્ટ અને બે ચમચી તેલ નાખી ને મિક્સ કરી લેવૂ
  5. એસંસ અને દૂધ નાખી ને બેટ્ટર બનાવી લેવાનૂ મફિન ટ્રે મા પેપર કપ રાખવા નુ અને ચમચી થી બેટર ભરી લેવૂ
  6. ઉપર થી બદામ નાખી લેવૂ
  7. પ્રી હીટ આવન મા ૧૯૦ ડીગ્રી મા ૧૫ મિનટ ખેક કરી લેવાનૂ
  8. સર્વ કરવા માટે કપકેક તૈયાર છૈ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર