હોમ પેજ / રેસિપી / દાબેલી ઢોકળા

Photo of Dabeli dhokla by Hetal Sevalia at BetterButter
262
6
0.0(0)
0

દાબેલી ઢોકળા

Jan-10-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાબેલી ઢોકળા રેસીપી વિશે

સેન્ડવિચ ઢોકળાં નું નવું વઝૅન

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ ઢોકળાં નું ખીરું
  2. 1 બાઉલ દાબેલી નું સ્ટફિંગ
  3. 1/2 ચમચી રાઈ
  4. 1/2 ચમચી જીરું
  5. 3-4 ચમચી તેલ
  6. કોથમીર જરૂર મુજબ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  9. ચપટી ખાવા નો સોડા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ જે રીતે દાબેલી માટે બટાકા નું સ્ટફિંગ તૈયાર કરી એ તે રીતે કરો. તેમાં જ મસાલા શીગ અને ડુંગળી પણ ઉમેરી દો.સ્ટફિંગ ટેસ્ટી રાખવું.
  2. હવે ઢોકળાં ના ખીરામાં મીઠું, લીલાં મરચાં અને સોડા મિક્સ કરી લો.
  3. પ્લેટ ને ગ્રીસ કરી તેમાં અડધું ખીરું પાથરી દો. 2 -3 મિનિટ બફાવા દો.
  4. પ્લેટ ને બહાર કાઢી તેના પર સ્ટફિંગ પાથરી દો. બાકી નું ખીરું રેડી ફરી થી બાફવા મૂકો.
  5. 7-8 મિનિટ પછી ચેક કરી લો. બહાર કાઢી ઠંડા થવા દો.
  6. વઘારીયા માં તેલ મૂકી રાઈ,જીરા નો વઘાર કરો. કોથમીર ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર