હોમ પેજ / રેસિપી / વેજ.પિઝા

Photo of Veg.pizza by Bansi chavda at BetterButter
349
2
0.0(0)
0

વેજ.પિઝા

Jan-10-2019
Bansi chavda
90 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ.પિઝા રેસીપી વિશે

સૌ થિ પેલા પિઝા મળી જાય તૌ પાર્ટી મ મજ્જા પડી જાય

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ઇટાલિયન

સામગ્રી સર્વિંગ: 8

  1. 8 નંગ તૈયાર પિઝા બેઝ
  2. 200 ગ્રામ mozrela ચીઝ
  3. 200 ગ્રામ regular ચીઝ
  4. 100 ગ્રામ બટર
  5. 1 વાડકી ઝીણા સમારેલ કેપ્સીકમ
  6. 1 વાડકિ ઝીણા સમારેલ ટમેટા
  7. 1 વાડકી ઝીણી સમારેલ ડુંગળી
  8. 1 વાડકી સ્વીટ કોર્ન
  9. 1 વાડકી ટમેટા સોસ
  10. 2 ચમચી ઓરેગનો
  11. 2 ચમચી ચીલી ફ્લેક્સ
  12. પિઝા સોસ બના વા માટે
  13. 10 નંગ ટમેટા
  14. 4 ચમચી ઓલિવ ઓઈલ
  15. 2 ઝીણી સમારેલ ડુંગળી
  16. 2 ચમચી ઝીણું સમારેલ લસણ
  17. 2 ચમચી ઝીણી સમારેલ બેસિલ
  18. 1ચમચી મરી નો ભૂકો
  19. 1 ચમચી લાલ મરચા પાવડર
  20. 1ચમચી ખાંડ
  21. 1/2 ચમચી ઓરે ગનો
  22. નમક જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌ પેલા પિઝા સોસ બનવા માટે ટમેટા ને 5 મિનીટ ઉકળતા પાની મા રાખી તેણી છાલ ઉતારી ક્રશ કરી લેવા હવે કડાઈ મમા તેલ મુકી તેમાં લસણ અને ડુંગળી સાંતળવા પછી તેમાં ટમેટા નો ક્રશ ઉમેરી સોસ લચકા પડતો થાય ત્યાં સુધી ઉકાળવું સોસ તૈયાર થવા આવે તયારે તેમાં લાલ મરચું, મરી નો ભૂકો,બેસિલ નાં પાન,ખાંડ અને નમક ઉમેરી લેવું.તૈયારપીઝા સોસ ને ઠંડો થવા દેવો
  2. તૈયાર પીઝા બેઝ ને બન્ને બાજુ નોનસ્ટિક મા થોડા શેકી લેવા...હવેઍક પિઝા બેસ પર પેલા થોડુ બટર લગાવી લેવી એની ઉપર બે ચમચી તૈયાર કરેલ પિઝા સોસ લગાવો પછી થોડુ મૉઝ રેલા ચીઝ પાથરો એની ઉપર બધાં ઝીણા સમારેલા વેજીટેબલ પાથરો હવે ઉપર ઍક ચમચી ટમેટા સોસ પછી regular ચીઝ પાથરો અને છેલ્લે થોડુ મૉઝ રેલા ચીઝ પાથરી 5 મિનીટ ધી મા ગેસ પર નોનસ્ટિક માં શેકી લો . તૈયાર પિઝા ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરે ગનો છાં ટી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર