હોમ પેજ / રેસિપી / ખજુર શેઇક

Photo of Khajur sheik by Bhavna Nagadiya at BetterButter
18
2
0.0(0)
0

ખજુર શેઇક

Jan-10-2019
Bhavna Nagadiya
60 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજુર શેઇક રેસીપી વિશે

ખજુર શેઇક જ્યુસ સરબત ની ડીશીસ મા વેરાઇટી બનીરહે ઠંડી ઋતુ મા ખજુર એક પૌષ્ટીક ખોરાક તરીકે ખાઇ શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • ઠંડુ કરવું
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧૦ નંગ ખજુર ની પેશી
  2. દુધ ૫૦૦ગ્રામ
  3. ખાંડ ૧ચમચી
  4. વેરીયેશન માટે વેનીલા આઇસ્ક્રીમ કે બોર્નવીટા ૨ચમચી
  5. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. ખજુર પાણી નાખી ધોઇ સાફ કરવો
  2. દુધ નાખી પલાળી દેવો
  3. ૧કલાક બાદ ક્રસ કરી લો
  4. ખાંડ નાખી ફરી ક્સ કરી લો
  5. સર્વીંગ ગ્લાસ માં ગાલી લો
  6. બાદ આઇસ્ક્રીમ નાખી સર્વ કરો અથવા ૧ચમચી બોર્નવીટા નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર