હોમ પેજ / રેસિપી / ગરમ ચોકલેટ નું દૂધ

Photo of Hot chocolate by Divya Chetnani at BetterButter
374
3
0.0(0)
0

ગરમ ચોકલેટ નું દૂધ

Jan-10-2019
Divya Chetnani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગરમ ચોકલેટ નું દૂધ રેસીપી વિશે

હમણાં ઠંડી ની પાર્ટી માં મીઠામાં આઈસ્ક્રીમ તો સર્વ કરી શકતી નથી પણ આ ગરમ ચોકલેટ વાળુ દૂધ ગરમાગરમ હોવાથી પીવાની મજા પણ આવે છે અને બનવાનું પણ સરળ લાગે છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઉકાળવું
  • ગરમ પીણાં

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨ ગ્લાસ દૂધ
  2. ૧/૨ કપ તાજી ક્રીમ
  3. ૧ કપ ખાંડ
  4. ૧ ચમચી કોનફ્લોર
  5. ૩ ચમચી કોકો પાઉડર
  6. ૪ ચમચી સમારેલી ડાર્ક ચોકલેટ
  7. ૪-૫ બદામ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક તપેલી માં દૂધ ઉકાળવા મૂકો અને એમાંથી ૧/૨ કપ દૂધ કાડી દો.
  2. કપ વાળા દૂધ માં કોનફ્લોર અને કોકો પાઉડર નાખી બરાબર મિક્સ કરો.
  3. દૂધ ઉકડી જાય એટલે એમાં ખાંડ નાખી એને હલાવતા રહો. ખાંડ ગાડી જાય પછી એમાં મિશ્રણ વાળુ દૂધ અને ડાર્ક ચોકલેટ નાખી બરાબર હલાવી અને ૨-૫ મિનિટ હલાવતા રહો.
  4. દૂધ બરાબર ઉકળી જાય પછી એના પર બદામ અને છીનેલી ડાર્ક ચોકલેટ નાખી પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર