હોમ પેજ / રેસિપી / કૂકીઝ આઇસક્રીમ ઇન ચૉકો કપ

Photo of Cookies icecream in choco cup delight by Bansi chavda at BetterButter
443
3
0.0(0)
0

કૂકીઝ આઇસક્રીમ ઇન ચૉકો કપ

Jan-10-2019
Bansi chavda
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કૂકીઝ આઇસક્રીમ ઇન ચૉકો કપ રેસીપી વિશે

આઇસક્રીમ વગર પાર્ટી અધૂરી ગણાય...ઠંડી હોય કૈ ગરમી આઈસ ક્રીમ ઓલ ટાઈમ ભાવે...એ પણ ચોકલેટ સાથે તો બધાં ને ભાવે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ ડાર્ક ચૉકલેટ
  2. 4 પ્લાસ્ટિક નાં ગ્લાસ
  3. 10 નંગ ચોકલેટ કૂકીઝ
  4. 4 મોટા સ્કુપ બટર સ્કૉચ આ ઇસ ક્રીમ
  5. ચોકલેટ ગાર્નીશ કરવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ડાર્ક ચૉકલેટ નેગરમ પાણી ડબલ બૉઇલર મા રાખી ને પીગાળ લો
  2. હવે પ્લાસ્ટિક નાં ગ્લાસ મા ચોકલેટ સ્પ્રેડ કરી દો અને 10 મિનીટ ફ્રિજ મ સેટ કરી લો પછી ફરી થિ બીજી વાર ચોકલેટ સ્પ્રેડ કરી ને સેટ કરો
  3. ગ્લાસ માંથી ધીમે થિ પ્લાસ્ટિક દુર કરી લો.
  4. કૂકીઝ નાં નાનાં ટુકડા અને થોડો ભૂકો કરી લો
  5. હવે ચૉકો ગ્લાસ મા કૂકીઝ નો ભૂકો અને ટુકડા ભરો ઉપર આઈસ ક્રીમ મુકી ચૉકલટ અને કૂકીઝ થિ ગાર્નીશ કરો...તૈયાર છે કૂકીઝ આઈસ ક્રીમ ઇન ચૉકો કપ ડીલાઈટ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર