હોમ પેજ / રેસિપી / પીચ તુલસી ડીલાઈટ

Photo of Peach tulsi delight by Urvashi Belani at BetterButter
260
3
0.0(0)
0

પીચ તુલસી ડીલાઈટ

Jan-10-2019
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીચ તુલસી ડીલાઈટ રેસીપી વિશે

આ રેસીપી માં પીચ અને તુલસી ના ફ્લેવર નું એક પીણું બનાવ્યું છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડા પીણાં
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 પીચ
  2. 10 તુલસી ના પાન
  3. 2 ચમચી ખાંડ
  4. 1/4 ચમચી સંચર
  5. 1 કપ ઠંડુ પાણી

સૂચનાઓ

  1. પીચ ને નાના ટુકડા માં કાપી લો
  2. મિક્સર માં બધી સામગ્રી ભેગી કરી પિસી લો
  3. સરવિંગ ગ્લાસ માં નાખી ઠંડુ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર