હોમ પેજ / રેસિપી / પનીર ટીક્કા

Photo of Paneer tikka by Urvashi Belani at BetterButter
603
4
0.0(0)
0

પનીર ટીક્કા

Jan-10-2019
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ટીક્કા રેસીપી વિશે

આ રેસીપી માં પનીર ને મેરીનેટ કરી ગ્રીલ કરી પનીર ટીક્કા બના

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • પંજાબી
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 200ગ્રામ પનીર
  2. જરૂરિયાત મુજબ તેલ
  3. ચાટ મસાલો
  4. મેરીનેશન માટે
  5. 1 કપ ગાઢું દહીં
  6. 1 ચમચી વાટેલા આદુ લસણ મરચા
  7. 1 ચમચી લાલ મરચું
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 2 ચમચી વેસણ
  10. 1/2 ચમચી ધાણા પાવડર
  11. 1/2 ચમચી જીરા પાવડર
  12. 1/2 લીંબુ નો રસ
  13. 1 ચમચી તેલ
  14. ચપટી ઓરેન્જ રેડ ફૂડ કલર

સૂચનાઓ

  1. પનીર ને ચોરસ ટુકડા માં કાપી લો
  2. મેરીનેશન ની સામગ્રી મી કરી તેમાં પનીર ના ટુકડા નાખી 1 કલાક ફ્રીઝ માં રહેવા દો
  3. હવે પનીર ના ટુકડા ને ગ્રીલિંગ સળિયા પર ગોઠવી દો
  4. તેના પર તેલ લગાવી ગેસ પર થોડું ઉપર રાખી ફેરવી ફેરવી ને બધી બાજુ થી સેકી લો
  5. ચાટ મસાલો ભભરાવી કોથમીર ની ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર