હોમ પેજ / રેસિપી / થેપલા વ્રેપ

Photo of Thepla wrap by Solanki Minaxi at BetterButter
459
2
0.0(0)
0

થેપલા વ્રેપ

Jan-10-2019
Solanki Minaxi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલા વ્રેપ રેસીપી વિશે

ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. થેપલા બનાવવા માટે :-
  2. ૧/૨ ઘઉ નો લોટ
  3. ૧/૨ કપ મેથી ની ભાજી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  6. ૧/૨ ટી સ્પૂન ધાણાજીરુ
  7. ૧/૪ ટી સ્પૂન હળદર
  8. ૧ ટી સ્પૂન લસણ ની પેસ્ટ
  9. ૧ટી સ્પૂન તલ
  10. ૪ ટી સ્પૂન તેલ
  11. સ્ટફિંગ બનાવવા માટે:-
  12. ૩ ટેબલસ્પૂન તેલ
  13. ૧/૨ ટી સ્પૂન જીરું
  14. ૧/૪ કપ ફણગાવેલા મગ
  15. ૧/૨ કપ બાફેલા બટાકા
  16. ચપટી હળદર
  17. ૧ ટી સ્પૂન ધાણાજીરુ
  18. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું
  19. મીઠું સ્વાદાનુસાર
  20. ૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
  21. ૨ ટેબલસ્પૂન સમારેલા ગાજર
  22. ૧ ટી સ્પૂન લીંબુનો રસ
  23. પીરસવા માટે :-
  24. છીણેલું ચીઝ
  25. ડુંગળી ની સ્લાઈસ
  26. ટોમેટો કેચઅપ

સૂચનાઓ

  1. બાઉલ માં થેપલા ની બધી સામગ્રી મિક્સ કરી લો
  2. પાણી થી લોટ બાંધી ૧૫ મિનિટ સુધી રહેવા દો
  3. મોટા લુવા કરી લો
  4. લોટ માં રગદોળી ને મોટું થેપલુ વણી લો
  5. તેલ માં બંને બાજુ શેકી લો
  6. સ્ટફિંગ બનાવવા માટે:-
  7. પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી સાંતળો
  8. તેમાં બાફેલા બટાકા, ફણગાવેલા મગ,છીણેલા ગાજર ને સાંતળો અને મસાલો કરી મિક્સ કરી લો
  9. થેપલા પર ૧ ટેબલસ્પૂન ચીઝ સ્પ્રેડ લગાવો
  10. ઉપર ૪ ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ મૂકી ડુંગળી પાથરો
  11. વ્રેપ બનાવી ને ટોમેટો કેચઅપ અને દહીં સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર