હોમ પેજ / રેસિપી / વેજ ચાઉમીન

Photo of Veg chowmin by Urvashi Belani at BetterButter
565
3
0.0(0)
0

વેજ ચાઉમીન

Jan-10-2019
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ ચાઉમીન રેસીપી વિશે

બધા ની મનગમતી ચાઇનીઝ વાનગી.....

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ બાફેલા નુડલ્સ
  2. 2 ચમચા તેલ
  3. 1 લાંબી સમારેલી ડુંગળી
  4. 1 ચમચી બારીક કાપેલું લસણ
  5. 1/2 ચમચી બારીક કાપેલું આદુ
  6. 1/4 કપ લાબું સમારેલું શિમલા મિર્ચ
  7. 1/4 કપ લાંબી સમારેલી પત્તાંગોબી
  8. 1/4 કપ સમારેલી ફણસી
  9. 1/4 કપ લાબું સમારેલું ગાજર
  10. 2 ચમચી સોયા સોસ
  11. 2 ચમચી ચીલી સોસ
  12. 4 ચમચી ટોમેટો સોસ
  13. 1 ચમચી વિનેગર
  14. 1/4 ચમચી કાળી મરી પાવડર
  15. સ્વાદનુસાર નમક

સૂચનાઓ

  1. તેલ ગરમ કરી ડુંગળી, આદુ લસણ નાખી ફૂલ આચ પર સાંતળો
  2. હવે બાકીના શાકભાજી નાખી સાંતળો
  3. 2 મિનિટ પછી બધા સોસ, કાળી મરી અને નમક નાખી મિક્સ કરો.
  4. હવે નુડલ્સ નાખો અને બરાબર હલાવો
  5. વિનેગર નાખી મિક્સ કરી ગેસ બન્દ કરી દો
  6. ગરમ ગરમ ચાઉમીન ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર