હોમ પેજ / રેસિપી / મિકસ ફ્રુટ મેયોનીઝ ડિલાઇટ

Photo of Mix fruit mayyonise delight by Aachal Jadeja at BetterButter
378
3
0.0(0)
0

મિકસ ફ્રુટ મેયોનીઝ ડિલાઇટ

Jan-10-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિકસ ફ્રુટ મેયોનીઝ ડિલાઇટ રેસીપી વિશે

બાળકો ની પાર્ટી માટે જરૂર થી બનાવી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧/૨ કપ દાડમ
  2. ૧/૨ કપ મેયોનીઝ
  3. ૫-૬ સ્ટોબેરી
  4. ૧/૨ કપ જમરૂખ
  5. ૫-૬ કાળી દ્રાક્ષ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બધા ફુટ ને ધોઈ નાખો સુધારી લો
  2. સ્ટોબેરી કાપી લો
  3. દાડમ ના દાણા મિકસ કરો
  4. દ્રાક્ષ નથી કટકા કરી લો
  5. જમરૂખ નાના કટકા કરી લો
  6. બાઉલમાં મિક્સ કરી લો બધા ફુટ
  7. વાઈટ મેયોનીઝ નાખી ચમચી થી મિકસ કરી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર