હોમ પેજ / રેસિપી / મેક્સિકન નાચોસ

Photo of Maxican nachos by Divya Chetnani at BetterButter
685
2
0.0(0)
0

મેક્સિકન નાચોસ

Jan-10-2019
Divya Chetnani
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સિકન નાચોસ રેસીપી વિશે

આ વાનગી પાર્ટી માટે બનાવા મા બહુ જ સરળ અને સ્વાદિષ્ટ છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ડીનર પાર્ટી
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. નાચોસ નો પેકેટ
  2. ૧ કાંદો સમારેલો
  3. ૨ ટામેટા સમારેલા
  4. ૧ શિમલા મરચા સમારેલા
  5. ૧/૨ કપ મકાઈ ના દાણા
  6. ૧ કપ બાફેલા રાજમાં
  7. ૧/૨ ચમચી ઓરેગાનો
  8. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  9. ૪ ચમચી ટોમેટો કેચઅપ મીઠું
  10. ૨ ચીઝ

સૂચનાઓ

  1. કડાઈ માં તેલ ગરમ કરી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી ૧ મિનિટ હલાવતા રહીને કાંદા ઉમેરો. ૨ મિનિટ બરાબર સાંતળી ને ટામેટા નાખો અને પાણી સુકાઈ જાય ત્યાં સુધી હલાવતા રહો.
  2. હવે સિમલા મરચાં, મકાઈના દાણા અને સ્વડુનાસરા મીઠું નાખી બરાબર મિક્સ કરો.હવે રાજમાં ને થોડા દબાવી ના ઉમેરો.
  3. હવે ટોમેટો કેચઅપ નાખી ૩-૫ મિનિટ બરાબર સાંતળી ને ગેસ બંદ કરી દો. અને ચીઝ છીની ને આ મિશ્રણ માં મિક્સ કરો.
  4. પીરસવા માટે પ્લેટ માં નાચોસ મૂકી તૈયાર મિશ્રણ ઉપર થી નાખો. ચીઝ થી સજાવી ને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર