હોમ પેજ / રેસિપી / સ્પાઈસી ગાજર આલુ સબ્જી

Photo of Spicy carrot aaloo curry by Bansi chavda at BetterButter
392
5
0.0(0)
0

સ્પાઈસી ગાજર આલુ સબ્જી

Jan-11-2019
Bansi chavda
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પાઈસી ગાજર આલુ સબ્જી રેસીપી વિશે

ગાજર નો ઉપયોગ સલાડ મા વધું થાય મે અહી સબ્જી્ બનાવી છે બહુ ટેસ્ટ ફુલ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 નંગ ગાજર
  2. 2 ચમચા તેલ
  3. 1 નંગ બટેટા
  4. 1/2 ટમેટા નાં ઝીણા ટુકડા
  5. 1 નાંની ડુંગળી ઝીણી સમારેલ
  6. 1 લીલું મરચું ઝીણું સમારેલ
  7. 4 કળી લસણ ઝીણું સમારેલ
  8. ઍક ચપટી હિંગ
  9. 1 ચમચી જીરું
  10. 1 1/2 ચમચી લાલ મરચું
  11. 1/2 ચમચી હળદર
  12. 1 ચમચી ધાણા જીરું
  13. 1/2 ચમચી ગરમ મસાલો
  14. 2 ચમચી લીંબુ નો રસ
  15. નમક જરુર મુજબ
  16. પાની જરૂર મુજબ

સૂચનાઓ

  1. ગાજર અને બટેટા નાં મીડીયમ ટુકડા કરો
  2. કડાઈ મ તેલ ગરમ થાય એટ્લે જીરું ઉમેરો પછી ચપટી હિંગ નાખી લસણ મરચા અને ડુંગળી સાંતળો
  3. હવે તેમાં ગા જર અને બટેટા ઉમેરી ઍક ગ્લાસ પાણી નાખી ચઢવા દો શાક ચઢવા આવે એટ્લે બધાં મસાલા ઉમેરો અને છેલ્લે ટમેટા અને લીંબુ નો રસ ઉમેરી દો. તૈયાર છે સ્પાઈસી ગાજર આલુ.ગરમ ગરમ પરાઠા કે રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર