હોમ પેજ / રેસિપી / લિલવા ઢૉકળી

Photo of Lilva Dhokli by Bansi chavda at BetterButter
434
8
0.0(0)
0

લિલવા ઢૉકળી

Jan-13-2019
Bansi chavda
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લિલવા ઢૉકળી રેસીપી વિશે

અહિ લિલી તુવેર નેે ઢૉકળી મિક્સ કરી ને રૂટિન મા બનાવી સકાય એવું શાક બનાવ્યું છે .

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બાફેલ લિલી તુવેર નાં દાણા
  2. 2 નંગ ટમેટા ક્રશ કારેલ
  3. 1 નંગ ડુંગળી ક્રશ કરેલ
  4. 2 ચમચી આદું લસણ મરચા ની pest
  5. 1/2 ચમચી જીરું
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચી લાલ મરચું
  8. 1 ચમચી ધાણાજીરું
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. 1 નંગ સૂકું લાલ મરચું
  11. 1 નંગ તમાલપત્ર
  12. 2 ચમચા તેલ
  13. નમક જરુર મુજબ
  14. ઢૉ કળી બનાં વા માટે
  15. 2 ચમચા ચણા નો લોટ
  16. 1 ચમચી તેલ
  17. 1 ચમચો ઘઉં નો લોટ
  18. 1/2 ચમચી હળદર
  19. 1/2 ચમચી લાલ મરચું
  20. નમક જરૂર મુજબ
  21. ચપટી હિંગ
  22. ચપટી અજમો
  23. પાણી જૃરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌ પેલા ઢૉકળી બનવા માટે બન્ને લોટ મિક્સ કરી મોણ અને મસાલા ઉમેરી સરસ થિ કણક બાંધી લો આને હાથે થિ નાની નાની ગોળ ઢૉકળી બનાવી લો.
  2. ઍક કડાઈ મા ગરમ પાની મા ઢૉકળી 15 મિનીટ બાફી લો
  3. હવે ઍક નોનસ્ટિક મા બે ચમચા તેલ મા લાલ સૂકું મરચું , તમાલપત્ર, જીરું મુકી આદું લસણ મરચા ની pest અને ડુંગળી ને સાંતળો પછી તેમાં ટમેટા નો ક્રશ ઉમેરી બધાં મસાલા ઉમેરી દો.
  4. હવે તૈયાર ગ્રેવી મા લિલવા અને ઢૉકળી ઉમેરી ઍક ગ્લાસ પાની નાખી 10 મિનીટ ધીમી આંચ પર તૈયાર કરો.
  5. તૈયાર શાક ને પરોઠા કે રોટલી જોડે ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર