BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Carrot Halwa pops

Photo of Carrot Halwa pops by Rani Soni at BetterButter
199
12
5(1)
0

Carrot Halwa pops

Jan-13-2019
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ છીણેલુ ગાજર
  2. 3 કપ દૂધ
  3. 2 ચમચી ઘી
  4. 1 /4 કપ ખાંડ
  5. 2 ચમચી મિલ્ક પાવડર
  6. ચપટી ઇલાયચી પાવડર
  7. 6 ચમચી ડ્રાયફ્રૂટસ કાજુ્,બદામ,કિશમીસ,પિસ્તા સમારેલા
  8. ચોકલેટ સિરપ જરૂરમુજબ
  9. 2 ચમચી નારીયળ પાવડર
  10. 1 ચમચી રોઝ પેટલ

સૂચનાઓ

  1. સૌ પહેલા અેક કઢાઈ ને ગરમ કરવા મૂકો
  2. તેમાં 1 ચમચી ઘી નાંખો તેમાં છીણેલુ ગાજર નાંખો 2-3 મિનીટ સાંતળો
  3. હવે દૂધ નાંખો અને મિક્સ કરો મિશ્રણને હલાવતા રહો
  4. હવે દૂધને ઘટ્ટ થવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહો
  5. ગાજર ચઢી જાય અને દૂધ સૂકાઈ જાય અેટલે મિલ્ક પાવડર, ખાંડ અને 4 ચમચી ડ્રાય-ફ્રૂટ્સ નાંખો
  6. બરાબર હલાવો
  7. ઇલાયચી પાવડર નાંખો હલવો બની જાય અેટલે 1 ચમચી ઘી નાંખી મિકસ કરી ગેસ બંધ કરો
  8. હવે હલવા ને ઠંડો કરો
  9. હલવા ને કુલ્ફી મોલ્ડ માં મૂકી ફિ્જ માં 2 કલાક સેટ કરવા મૂકો
  10. પિરસતી વખતે ગાજર હલવો ડિમોલ્ડ કરી ડીશ માં મૂકી હલવા ઉપર નારીયળ પાવડર,ચોકલેટ સિરપ નાંખી મિકસ ડ્રાય-ફ્રૂટ્સ,રોઝ પેટલ થી સજાવો અને સર્વ કરો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Hiral Hemang Thakrar
Jan-14-2019
Hiral Hemang Thakrar   Jan-14-2019

Waah

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર