હોમ પેજ / રેસિપી / શક્કરિયા ની બ્રોઉની

Photo of Sweet potato brownie by Lata Lala at BetterButter
306
10
0.0(0)
0

શક્કરિયા ની બ્રોઉની

Jan-15-2019
Lata Lala
20 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરિયા ની બ્રોઉની રેસીપી વિશે

આ બ્રાઉની માં મૈદા નો જરા પણ ઉપયોગ નથી કર્યો એન્ડ ઈંડા વગર બનાવી છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બીજા
  • બ્રિટીશ
  • બેકિંગ
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • લો કર્બ્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. શક્કરિયા 1 કપ
  2. પીનટ બટર 1/2 કપ
  3. એવોકાડો 1/2 કપ
  4. કોકો પાવડર 2 મોટી ચમચી
  5. ખાટું દહીં 1/4 કપ
  6. મધ 1/2 કપ
  7. વેનીલા એસ્સેન્સ 1 ચમચી
  8. દાલચીની પાવડર 1/8 ચમચી

સૂચનાઓ

  1. 4 મોટા શક્કરિયા ધોઈ ને એને ચાકુ વડે ચીરા પાડી, માઇક્રો સેફ બોલ માં નાખો
  2. એને પાણી બિના 8 મિનિટ માઇક્રો હાઈ કરી લેવાનું
  3. ઠંડા કરીને એને મૈશ કરી લેવાનું નહીંતર મિક્સર માં ફેરવી લેવાની
  4. પછી ઓવન ને 180 ડિગ્રી ઉપર 10 મિનિટ પ્રી હીટ કરી રાખો
  5. બેકિંગ પૈન પર પાર્ચમેંટ પેપર લગાવી તૈયાર રાખો
  6. હવે બાકી બધી સામગ્રી ને શકકરિયા સાથે એક એક કરીને ભેળવો
  7. એને બેકિંગ પૈન માં પલટાવો
  8. એને પ્રી હીટેડ ઓવેન માં 25 મિનિટ સુધી બેક કરો
  9. ચાકુ નાખી ચેક કરો
  10. કાઢી ને રેક ઉપર જરાક ઠંડુ થવા દો
  11. ટુકડા કરી વનીલા આઈસ ક્રીમ જોડે આનંદ માંળો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર