હોમ પેજ / રેસિપી / મેથી પુરી

Photo of methi puri by Hiral Pandya Shukla at BetterButter
53
8
0.0(0)
0

મેથી પુરી

Jan-15-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી પુરી રેસીપી વિશે

આ પુરી ચા સાથે નાસ્તામાં અને જમવામાં બન્ને રીતે ઉપયોગ કરી શકાય.

રેસીપી ટૈગ

 • વેજ
 • તહેવાર
 • ગુજરાત
 • તળવું
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 300 ગ્રામ ઘઉંનો લોટ
 2. 130 ગ્રામ ચણાનો લોટ
 3. 35 ગ્રામ મેથી
 4. 1/4 ચમચી હળદર
 5. મીઠું સ્વાદ મુજબ
 6. તેલ તળવા માટે
 7. 1/2 ચમચી મરચું પાવડર
 8. 45 મીલી તેલ મોણ માટે
 9. પાણી જરુર મુજબ

સૂચનાઓ

 1. બધીજ સામગ્રી મીક્સ કરી જરુર મુજબ પાણી થી કઠણ લોટ બાંધો.
 2. 20-25 મીનીટ ઢાંકી મુકી દો.
 3. મસણી ને પુરી વણી લો.
 4. તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર