હોમ પેજ / રેસિપી / શક્કરિયા નો પૈનાકોટા

Photo of Sweet potato panacotta by Lata Lala at BetterButter
291
11
0.0(0)
0

શક્કરિયા નો પૈનાકોટા

Jan-16-2019
Lata Lala
25 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરિયા નો પૈનાકોટા રેસીપી વિશે

શક્કરિયા ને ફક્ત શાક તરીકે ન વાપર કરતા તેમાંથી એક મજાનું આંતર દેશીય ડેઝર્ટ, પૈનાકોટા બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • બાફવું
  • માઈક્રોવેવિંગ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 1+1/2 ટેબલ સ્પૂન જેલેટિન થોડા પાણી માં ભીંજવાયેલુ
  2. શક્કરિયા બાફેલા 1 કપ
  3. 1 કપ દૂધ
  4. 1/4 કપ અમૂલ ક્રીમ
  5. 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  6. 1 ટેબલ સ્પૂન બ્રાઉન શુગર
  7. ચપટી મીઠું
  8. તેલ રેમકિન્સ ને ચોપડવા માટે
  9. 1/3 કપ બધી બેરીસ ની પ્યૂરી
  10. 1/3 કપ બદામ ના ક્રમબ્સ

સૂચનાઓ

  1. એક કટોરી માં 1+1/2 ટેબલ સ્પૂન જેલેટિન નાખો. થોડું ઠંડુ પાણી નાખી 10 મિનિટ ભીંજવી રાખો
  2. એને 10 સેકન્ડ માઇક્રો હાય કરી રાખો
  3. હવે પૈનાકોટા માટે એક માઇક્રો સેફ બોલ લઇ 1 કપ દૂધ નાખો
  4. તેમાં 1/2 કપ કંડેન્સ્ડ મિલ્ક નાખો
  5. એમ 1/4 કપ અમૂલ ક્રીમ અને 1 ટેબલ સ્પૂન બ્રાઉન શુગર અને ચપટી મીઠું નાખો
  6. તેમાં 1 કપ બાફેલા શક્કરિયા મસળી ને નાખો
  7. આ બધે હેન્ડ બ્લેન્ડર ની વળે ભેળવીને રાખો
  8. આ મિશ્રણ માઇક્રો ઓવેન માં 1 મિનીટ સુધી ગરમ કરી લો
  9. ઓગરેલો જેલેટિન આમાં મિક્સ કરો
  10. હવે રેમકીન્સ માં તેલ ચોપડી રાખો
  11. તૈયાર મિશ્રણ ને રેમકીન્સ માં ઓતો અને ફ્રિજ માં 4 કલાક સુધી ઠંડુ કરવા અને જામવા રાખો
  12. એક માઇક્રો સેફ બોલ લઇ બધી મિશ્રિત બેરીજ 5 સેકન્ડ ગરમ કરો
  13. હવે 4 કલાક પછી પૈનાકોટા ને પ્લેટ પર કાઢી બેરીસ વ બદામ ના ક્રમબસ થઈ સજાવી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર