હોમ પેજ / રેસિપી / મેથીયા પુડલા

Photo of fenugreek crepe by Hiral Pandya Shukla at BetterButter
255
6
0.0(0)
0

મેથીયા પુડલા

Jan-18-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથીયા પુડલા રેસીપી વિશે

આ પુડલા પોષ્ટીક છે અને ચા કે કેચઅપ સાથે પીરસી શકાય તેમજ બાળકોને નાસ્તા માટે પણ આપી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ ચણાનો લોટ
  2. એક કપ રવો
  3. એક કપ મેથી
  4. પાંચ થી છ ચમચી તેલ
  5. એક નંગ ડુંગળી
  6. ત્રણ નંગ લસણ કળી
  7. એક ચમચી દહી
  8. પાણી જરુર મુજબ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. લીલું મરચું એક નંગ
  11. હળદર એક ચમચી
  12. લાલ મરચું પાવડર એક ચમચી

સૂચનાઓ

  1. લસણ, મેથી અને મરચા ને દહી નાખી પીસી લો.
  2. બધીજ સામગ્રી ભેગી કરી લો.
  3. પાણી થી બેટર ઘટ્ટ બનાવી લો.
  4. પાચ મીનીટ મુકી દો.
  5. તવી પર તેલ લગાવીને બેટર પાથરો.
  6. બન્ને બાજુ શેકી લો.
  7. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર