લીલવા ભાત | Lilva bhaat Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  18th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Lilva bhaat by Harsha Israni at BetterButter
લીલવા ભાતby Harsha Israni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

લીલવા ભાત વાનગીઓ

લીલવા ભાત Ingredients to make ( Ingredients to make Lilva bhaat Recipe in Gujarati )

 • ૧ કપ ચોખા (પલાળેલા)
 • ૧/૨ કપ લીલવા (લીલી તુવેર )
 • ૨ ટી-સ્પૂન લીલા મરચાની પેસ્ટ
 • ૨ ટી-સ્પૂન આદુની પેસ્ટ
 • ૨ ટી-સ્પૂન લસણની પેસ્ટ
 • ૨ નંગ લવીંગ
 • ૨ નંગ તમાલપત્ર
 • મીઠું સ્વાદાનુસાર
 • ૨ નંગ તજના ટુકડા
 • ૨ નંગ આખા લાલ મરચા
 • ૧ ટી-સ્પૂન જીરુ
 • ૧ અથવા ૨ ટી -સ્પૂન ગરમ મસાલો
 • ૧ મોટો ચમચો તેલ
 • ૨ કપ પાણી અથવા જરુર મુજબ

How to make લીલવા ભાત

 1. કુકરમાં તેલ ગરમ કરી જીરુ નાખો ત્યાર બાદ,લવીંગ,તજ ,તમાલપત્ર,આખા લાલ મરચા,મીઠો લીમડો,આદુ-લસણ-મરચાની પેસ્ટ નાખી સાતંળો.
 2. ત્યાર બાદ લીલવા, ચોખા(પાણીમાંથી નીતારેલા) ,મીઠુ,ગરમમસાલો ઉમેરી સાતંળો જરુર મુજબ પાણી ઉમેરી કુકરનુ ઢાંકણ બંધ કરી ૩-૪ સીટી વાગે ત્યાં સુધી પકાવો.
 3. તૈયાર છે લીલવા ભાત ગરમાગરમ પીરસો

My Tip:

લીલવા ભાત બનાવતી વખતે લીલા મરચાની પેસ્ટ સ્વાદ મુજબ નાખી શકાય.

Reviews for Lilva bhaat Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો