હોમ પેજ / રેસિપી / કેરોટ ફીંગર સ્ટીક

Photo of CARROT FINGER STICK by Asha Shah at BetterButter
251
11
0.0(0)
0

કેરોટ ફીંગર સ્ટીક

Jan-21-2019
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરોટ ફીંગર સ્ટીક રેસીપી વિશે

ગાજર આપણે આમ તો સલાડ કે હલવો બનાવી ને ઉપયોગ મા વધારે લેતા હોય છે.અહીં મે બીસ્કીટ ટાઇપ બનાવવનો ટા્ય કયોૅ છે. જે છોકરા ને ટીફીન મા પણ આપી શકાય .જે ટેસ્ટ મા કી્સ્પી અને મસ્ત લાગે છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. 1.1 વાડકી મેંદો
  2. 2.1/2 વાડકી ચીઝ (મોનઝેરેલા નહીં વાપરવી).
  3. 3.1 1/2 ગાજર એકદમ ઝીણી છીણેલી.
  4. 4.1/2 ચમચી બેકીંગ પાવડર
  5. 5.1/2 ચમચી બેકીંગ સોડા
  6. 6.મીઠું માપસર
  7. 7.2 ટેબલ સ્પુન તેલ

સૂચનાઓ

  1. 1.એક બાઉલ મા મેંદો લઇ બેકીંગ પાવડર ,બેંકીગ સોડા ,મીઠું થોડુ નાખવું.(ચીઝ મા પણ મૂઠું હોય છે.)
  2. 2.બરાબર મીશૃ કરી ચીઝ અને ગાજર ની છીણ નાખી બરાબર હાથ વડે મીશૃ કરવુ.
  3. 3.બરાબર મીશૃ કયાૅ પછી તેલ નાખી હાથથી મસડી લોટ બાંધવો.પાણી ના નાખવું .
  4. 4.ઓવન પી્હીટ કરવા મુકવુ.160ં ડીગી્ પર .
  5. 5.લોટ બરાબર બંધાઇ જાય એટલે રોટલા જેવી વણી સાઇડ કાપી લાઇન મા કાપી વચ્ચે થી કાપી લેવી.
  6. 6.સાઇડ કાપેલા લોટ ને વણી ફરી સ્ટીક બનાવવી.
  7. 7.ઓવન મા 15 મીનીટ મીડીયમ તાપે કી્સપી થાય ત્યાં સુધી રાખી કાઢી લેવી.
  8. 8.ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બા મા મુકી ચાય સાથે કે ટીફીન મા આપી શકાય .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર