હોમ પેજ / રેસિપી / સ્વીટ પોટેટો ચીપ્સ

Photo of Sweet potato chips by Hetal Sevalia at BetterButter
383
9
0.0(0)
0

સ્વીટ પોટેટો ચીપ્સ

Jan-21-2019
Hetal Sevalia
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ પોટેટો ચીપ્સ રેસીપી વિશે

ઉપવાસ માં ચા સાથે આનંદ માણી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 શકકરીયા
  2. મીઠું/ સિંધવ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ શકકરીયા ને છોલી મશીન ની મદદથી ચિપ્સ પાડી લો.પાણી માં રાખો.
  2. ઉકળતા પાણી માં ફકત 1 મિનિટ રાખી કાઢી લો.
  3. કપડા પર પાથરી કોરી કરી લો.
  4. ગરમ તેલમાં ફાસ્ટ ગેસ પર ગોલ્ડન તળી લો.
  5. ગરમ માં જ મીઠું ભભરાવી દો.ઠંડી થવા દો.
  6. એરટાઈટ ડબ્બામાં ભરી ચા સાથે મજા લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર