હોમ પેજ / રેસિપી / શક્કરિયા ચાટ
શક્કરિયા એ વિશ્વભર માં પ્રાપ્ત થતું એક કંદ છે. વિટામિન એ થી ભરપૂર એવા શક્કરિયા માં વિટામિન સી તથા મેંગેનીઝ અને કોપર પણ સારી માત્રા માં હોય છે. છતાં શક્કરિયા ને કોઈ કોઈ વાર ખાવા જોઈએ. આપણે શક્કરિયા ને એક ફરાળ તરીકે વધારે ઉપયોગ માં લઈએ છીએ. ખાસ કરીને શિવરાત્રી માં બહુ ઉપયોગ થાય છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો