હોમ પેજ / રેસિપી / મેથી-વડી નું શાક

Photo of FENUGREEK LEAVES CURRY WITH VADI by Deepa Rupani at BetterButter
561
8
0.0(0)
0

મેથી-વડી નું શાક

Jan-22-2019
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી-વડી નું શાક રેસીપી વિશે

શિયાળા માં આવતા લીલાછમ શાક તથા ભાજી માં મેથી એ સૌથી વધારે વપરાતી ભાજી છે. આપણે મૅથી ભાજી ના મુઠીયા, ઢેબરાં, વડા, શાક માં વાપરીએ છીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 1 કપ ઝીણી સુધારેલી મેથી
  2. 1 ટે.સ્પૂન ચોળા ની વડી
  3. 1 ટે.સ્પૂન લીલું લસણ ઝીણું સુધારેલું
  4. 2 ટે.સ્પૂન તેલ
  5. 1 ટી.સ્પૂન લાલ મરચું
  6. 1 ટી.સ્પૂન ધાણાજીરું
  7. 1/4 ટી.સ્પૂન હળદર
  8. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. તેલ મૂકી વડી તળી લો.
  2. હવે તેલ મૂકી, હિંગ, હળદર નાખી મેથી વઘારી દો.
  3. એક બે મિનિટ પછી બાકી ના મસાલા, મીઠું તથા લીલું લસણ નાખી સરખું મિક્સ કરી એક બે સેકન્ડ પછી થોડું પાણી ઉમેરી, ચડવા દો.
  4. મેથી ચડી જાય એટલે વડી નાખી એક મિનિટ પછી ગેસ બંધ કરી, ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર