હોમ પેજ / રેસિપી / મેથી ભાજી વાલો હાંડવો

Photo of Methi bhaji valo handvo by Bhavna Nagadiya at BetterButter
467
4
0.0(0)
0

મેથી ભાજી વાલો હાંડવો

Jan-22-2019
Bhavna Nagadiya
360 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ભાજી વાલો હાંડવો રેસીપી વિશે

મેઅહી હાંડવા મા મેથી ની ભાજી અને તુવેર,લીલા ચણા નો ઉપયોગ કર્યો છેજેના થી એક અલગજ ટેસ્ટનો બનેછે

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ફીણવું
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. ચોખા ચણા ની દાલ નુ હાંડવા નુ ખીરુ૧બાઉલ
  2. તુવેર લીલી ૧વાટકી
  3. મેથી ની ભાજી ૧વાટકી
  4. લીલા ચણા ૧વાટકી
  5. શીંગદાણા ૧/૨ વાટકી
  6. લસણ લીલુ જીણુ સમારેલુ૧/૨ વાટકી
  7. સાજી ના ફુલ ૧/૨ ચમચી
  8. પાણીજરુર મુજબ
  9. વઘાર માટે તેલ રાય જીરુ હીંગ લીમડા ના પાન તલ
  10. કોથમીર દાડમ

સૂચનાઓ

  1. હાંડવા ના ખીરા મા લીલી તુવેર લીલા ચણા અધકચરા ક્રસ કરી મિક્ષ કરો
  2. મેથી ની ભાજી જીણી સમારી ને નિમક નાખી ચોરી ને ધોઇનાખો ખીરા મા ઉમેરો
  3. લીલુ લસણ લીલા મરચા ક્સ કરી નાખો
  4. થોડુ ગરમ પાણી મા સાજી ના ફુલ ૧ચમચી તેલ નાખી ખીરા મા નાખો
  5. હવે ખુબ હલાલો જેથી આથોસરસ ફુલી જસે
  6. પેન મા તેલ ગરમ કરી રાય જીરુ તલ હીંગ લાલ મરચુ લીમડા ના પાન મુકી વઘારી દો
  7. ધીમા તાપ પર ચડવા દો
  8. બાદ બીજી બાજુ ફેરવી ચડવા દો
  9. નાની સાઇઝ નો હાંડવો ૧૦મીનીટ મા થઇજસે
  10. હવે ડીશ મા લઇ કટ કરો લાલ લીલી ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર