સ્ટફડ અપ્પમ | Staffud Appum Recipe in Gujarati

ના દ્વારા Asha Shah  |  22nd Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Staffud Appum by Asha Shah at BetterButter
સ્ટફડ અપ્પમby Asha Shah
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

0

સ્ટફડ અપ્પમ

સ્ટફડ અપ્પમ Ingredients to make ( Ingredients to make Staffud Appum Recipe in Gujarati )

 • 1.1 ગાજર
 • 2.1/2 ગી્ન પેપર
 • 3.1/2 ડુંગરી
 • 4.2લીલુ મરચા
 • 5.મીઠું સ્વાદ મુજબ
 • 6.તેલ
 • 7.1વાડકી રવો
 • 8.1/2 વાડકી દહીં
 • 9.પાણી
 • 10.1/4 ચમચી ખાવાનો સોડા

How to make સ્ટફડ અપ્પમ

 1. 1.ગાજર ધોઇ ઝીણી છીણી બાઉલ મા લો.ગી્ન પેપર,ડુંગરી,બારીક સમારી મીશૃ કરો.આદુ મરચા,મીઠું નાખી થોડીવાર સાઇડ પર મુકો.
 2. 2.બીજા બાઉલ મા રવો દહીં લઇ 1/2 વાડકી પાણી નાખી મીશૃ કરી સાઇડ મા મુકો.
 3. 3.શાક ના મીશૃણ માંથી હાથથી દબાવી પાણી કાઢી બોલ વાડવા.
 4. 4.વધેલુ પાણી જરુર મુજબ રવા ના મીશૃણ મા રેડી બેટર જેવુ કરવું.
 5. 5.મીશૃણ મા સોડા નાખી મીશ કરો.
 6. 6.અપ્પમ બનાવાના સાંચા મા તેલ થી ગી્સ કરી થોડુ મીશૃણ મુકી ગાજર નો એક બોલ મુકી ઉપર થી રવા ના મીશૃણ ને મુકી બોલ ને ઢાંકી લેવો.લીડ થી ઢાંકી થોડીવાર પછી તેના પર તેલ લગાવી સાઇડ બદલો.
 7. 7.બડને બાજુ સોનેરી કલર થાષ ત્યાંસુધી રાખી ગરમ ગરમ કે ડબ્બા મા સોસ સાથે પેક કરવુ.
 8. 8.આજ મીશૃણ ને સ્ટફડ ના કરતા સીધા રવા ના મીશૃણ મા મુકી ને પણ બનાવી શકાય તે નીચે મુજબ બનશે.

My Tip:

તમે આને જલ્દી બનાવવા માંગો તો ગાજર નુ પાણી ન કાઢી બોલ ન બનાવતા સીધા રવા મા મુકી ને પણ બનાવી શકાય .

Reviews for Staffud Appum Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો