હોમ પેજ / રેસિપી / ચોકલેટ કેરોટ વફલ

Photo of CHOCLATE CARROT WAFFLE by Asha Shah at BetterButter
355
6
0.0(0)
0

ચોકલેટ કેરોટ વફલ

Jan-23-2019
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ કેરોટ વફલ રેસીપી વિશે

આ રેસીપી પૈષ્ટીક છે.આમા ગાજર,કોકો પાવડર અને ઘઉં ના લોટ નો ઉપયોગ કયોૅ છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.1 વાડકી ઘઉંનો લોટ
  2. 2.1મીડીયમ ગાજર ઝીણી છીણેલી
  3. 3.1ચમચી સુગર
  4. 4.1 1/2 ચમચી કોકો પાવડર
  5. 5.1/2 ચમચી મીઠું
  6. 6.1 નાની ચમચી બેકીંગ પાવડર
  7. 7.1/2 નાની ચમચી બેકીંગ સોડા
  8. 8.1 મોટી વાડકી દુધ
  9. 9.2 ચમચી તેલ
  10. 10.તેલ ગી્સ કરવા
  11. ટોપીંગ માટે
  12. 1.1 બનાના
  13. 2.2ચમચી મધ
  14. 3.થોડી ટુટી ફુ્ટી

સૂચનાઓ

  1. 1.વફલ મેકર ની ટે્ ને તેલ થી ગી્સ કરી પી્હીટ કરવા મુકો .
  2. 2.એક બાઉલ મા ઘઉંનો લોટ ,મીઠું,ખાંડ,બેકીંગ પાવડર ,બેકીંગ સોડા,કોતો પાવડર નીખી બરાબર મીશૃ કરો.
  3. 3.છીણેલી ગાજર,તેલ,દુધ નાખી બેટર તૈયાર કરો.
  4. 4.ગરમ વફલ મેકર મા પુરણ મુકી બંધ કરી 7/8 મીનીટ રેહવા દઇ કાઢી લેવુ.
  5. 5.બનાના ની સ્લાઇસ,ટુટીફુ્ટી ,મધ થી સજાવી સવૅ કરવુ.ં

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર