હોમ પેજ / રેસિપી / કેરટ સૂપ

Photo of Carrot soup by Nidhi Pandya Mehta at BetterButter
188
4
0(0)
0

કેરટ સૂપ

Jan-23-2019
Nidhi Pandya Mehta
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરટ સૂપ રેસીપી વિશે

Healthy

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ઉકાળવું
 • સૂપ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. ગાજર છીણેલું ૧ કપ
 2. ટામેટાં ૧ સમારેલું
 3. દૂધી સમારેલી નાનો ટુકડો
 4. ડુંગળી સમારેલી ૧
 5. લસણ ૩-૪ કળી
 6. ઘી કે બટર ૧ ચમચી
 7. આદું નાનો ટુકડો
 8. જીરું ૧ ચમચી
 9. પાણી જરૂર પ્રમાણે
 10. મીઠું જરૂર પ્રમાણે
 11. સાકર ૨ ચમચી

સૂચનાઓ

 1. કૂકરમાં ઘી કે બટર મૂકી જીરું નાખો.
 2. ગાજર,દૂધી,ટામેટાં, લસણ,ડુંગળી ,આદુ ઉમેરો. સાતંળો.
 3. ૨-૩ કપ પાણી નાંખી ૩ સીટી વગાડો.
 4. ઠ્ઠંડુ પડે એટલે વાટી ,ગણળી થી ગાળી લો.
 5. ઊકળવા મૂકી મીઠું,સાકર ઉમેરો.
 6. ૧ ઊભરો આવે એટલે ગેસ બંધ કરી દો.
 7. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર