કેરટ વેર્મિસેલી | CARROT VERMICELI Recipe in Gujarati

ના દ્વારા Deepa Rupani  |  23rd Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of CARROT VERMICELI by Deepa Rupani at BetterButter
કેરટ વેર્મિસેલીby Deepa Rupani
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    1

    લોકો

3

0

કેરટ વેર્મિસેલી વાનગીઓ

કેરટ વેર્મિસેલી Ingredients to make ( Ingredients to make CARROT VERMICELI Recipe in Gujarati )

  • 1/4 કપ વેર્મિસેલી
  • 1 ગાજર
  • 2 ટે. સ્પૂન ખાંડ
  • 2 ટે. સ્પૂન ઘી
  • 3/4કપ દૂધ
  • 1/4 ટી.સ્પૂન એલચી પાવડર
  • 2-3 બદામ ની કતરણ
  • 2-3 પિસ્તા ની કતરણ

How to make કેરટ વેર્મિસેલી

  1. ઘી ગરમ મૂકી વેર્મિસેલી નાખો.
  2. તેને ગુલાબી થાય ત્યાં સુધી સેકો. ગાજર ને છીણી ને રાખવું. ગુલાબી શેકાય જાય એટલે ગાજર અને દૂધ નાખી સરખું મિક્સ કરવું.
  3. પછી આ મિશ્રણ ને કુકર માં 2 સીટી થાય ત્યાં સુધી પકાવો.
  4. પછી કુકર માંથી બહાર કાઢી, ખાંડ ઉમેરી ફરી થોડું સાંતળો.
  5. ખાંડ નું પાણી બળી જાય અને ઘી છૂટે એટલે એલચી પાવડર અને બદામ પિસ્તા નાખી ગેસ બંધ કરવો.
  6. ચાહો તો ગરમ પીરસો ,ચાહો તો ફ્રીઝ માં ઠંડુ કરી પીરસો.

My Tip:

અડધું દૂધ, અડધું પાણી લઈ શકાય. કુકર ને બદલે બહાર પણ ચડાવી શકાય.

Reviews for CARROT VERMICELI Recipe in Gujarati (0)