BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / CARROT VERMICELI

Photo of CARROT VERMICELI by Deepa Rupani at BetterButter
2
9
0(0)
0

CARROT VERMICELI

Jan-23-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 1/4 કપ વેર્મિસેલી
  2. 1 ગાજર
  3. 2 ટે. સ્પૂન ખાંડ
  4. 2 ટે. સ્પૂન ઘી
  5. 3/4કપ દૂધ
  6. 1/4 ટી.સ્પૂન એલચી પાવડર
  7. 2-3 બદામ ની કતરણ
  8. 2-3 પિસ્તા ની કતરણ

સૂચનાઓ

  1. ઘી ગરમ મૂકી વેર્મિસેલી નાખો.
  2. તેને ગુલાબી થાય ત્યાં સુધી સેકો. ગાજર ને છીણી ને રાખવું. ગુલાબી શેકાય જાય એટલે ગાજર અને દૂધ નાખી સરખું મિક્સ કરવું.
  3. પછી આ મિશ્રણ ને કુકર માં 2 સીટી થાય ત્યાં સુધી પકાવો.
  4. પછી કુકર માંથી બહાર કાઢી, ખાંડ ઉમેરી ફરી થોડું સાંતળો.
  5. ખાંડ નું પાણી બળી જાય અને ઘી છૂટે એટલે એલચી પાવડર અને બદામ પિસ્તા નાખી ગેસ બંધ કરવો.
  6. ચાહો તો ગરમ પીરસો ,ચાહો તો ફ્રીઝ માં ઠંડુ કરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર