મેથી રીંગણા સબજી | Methi Ringan Sabji Recipe in Gujarati

ના દ્વારા Sangita Jalavadiya  |  23rd Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Methi Ringan Sabji by Sangita Jalavadiya at BetterButter
મેથી રીંગણા સબજીby Sangita Jalavadiya
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    3

    લોકો

8

0

મેથી રીંગણા સબજી વાનગીઓ

મેથી રીંગણા સબજી Ingredients to make ( Ingredients to make Methi Ringan Sabji Recipe in Gujarati )

  • ૫ નંગ રીંગણ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૨૧/૨ ચમચા તેલ
  • ૧ચમચી જીરુ
  • ૧/૪ચમચી હીંગ
  • ૧ ટુકડો આદુ
  • ૪ થી૫ કળી લસણ
  • ૨નંગ લીલા મરચા
  • ૧નંગકાપેલા કાદા
  • ૧નંગ કાપેલા ટમેટા
  • ૧ચમચી તલ
  • ૧ થી ૧૧/૨ ચમચા સેકેસા સીગદાણા
  • ૧થી૧૧/૨ ચમચા કાપેલુ લીલુ નારીયલ
  • ૧ચમચી લાલ મરચુ
  • ૧ચમચી ધાણા જીરુ
  • ૧/૪ ચમચી હળદર
  • ૧ચમચી ગરમ મસાલો
  • ૧બાઉલ મેથી ભાજી

How to make મેથી રીંગણા સબજી

  1. રીગણા ને સમારી લઇ મીઠા ના પાણી મા નાખો.
  2. એક કડાઇ મા તેલ લઇ ગરમ કરો.અને તેમા જીરુ,હીંગ,રીગણા નાખી મિક્સ કરી ઢાકણ ઢાકી ૫મીનિટ ચડવા દો.
  3. પેસ્ટ બનાવા માટે-- એક મિકચર જાર મા આદુ,લસણ ,લીલા મરચા,કાદા,ટમેટા,તલ, શીગદાણા,લીલુ નારીયલ નાખી પેસ્ટ બનાવી લો.
  4. બીજી કડાઇ મા તેલ ગરમ કરી .બનાવેલી પેસ્ટ સાતળો.મીઠુ ,બધા મસાલા નાખી તેલ છુટુ પડે ત્યા સુધી ચડવાદો.
  5. પછી મેથી રીગણા નાખી ૨મીનિટ ચડવાદો.
  6. તૈયાર છે મેથીરીગણ સબજી પરાઠા,રોટલી,નાન સાથે સવૅકરો.

Reviews for Methi Ringan Sabji Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો