હોમ પેજ / રેસિપી / ગાજર પુડલા

Photo of Carrot pancake by prajapati priyanka at BetterButter
412
6
0.0(0)
0

ગાજર પુડલા

Jan-23-2019
prajapati priyanka
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર પુડલા રેસીપી વિશે

હેલ્થી અને ઝટપટ બની જાય એવી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ગાજર 1 નંગ
  2. ચણા નો લોટ 2 ટે.સ્પૂન
  3. ચોખા નો લોટ 2 ટે. સ્પૂન
  4. લસણ મરચા આદુ ની પેસ્ટ 2 ટી. સ્પૂન
  5. ધાણાજીરુ 1 ટી. સ્પૂન
  6. હળદર 1/2 ટી.સ્પૂન
  7. મરચું 1 ટી. સ્પૂન
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. અજમો

સૂચનાઓ

  1. ગાજર ની મિક્સર માં ક્રશ કરી લો
  2. ગાજર ની પ્યુરી માં ચણા અને ચોખા નો લોટ નાખો
  3. બધું મિક્સ કરી મસાલો નાખો જરૂર પુરતું પાણી નાખો પાતળું ખીરૂ તૈયાર કરો
  4. તવી ગરમ કરવા મુકો તપી જાય એટલે તેલ લગાવી 1 ચમચી જેટલું ખીરૂ પાથરો ને ચમચી થી ફેલાવો
  5. 1 બાજુ ચડી જાય એટલે ફેરવી દો ને બંને બાજુ સરસ ચડવા દો
  6. પુડલા ને ચટણી કે ચા સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર