વેજીટેબલ પેનકેક | Vegetable Pancake Recipe in Gujarati

ના દ્વારા Poonam Gupta  |  23rd Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Vegetable Pancake by Poonam Gupta at BetterButter
વેજીટેબલ પેનકેકby Poonam Gupta
  • તૈયારીનો સમય

    20

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    4

    લોકો

3

0

વેજીટેબલ પેનકેક વાનગીઓ

વેજીટેબલ પેનકેક Ingredients to make ( Ingredients to make Vegetable Pancake Recipe in Gujarati )

  • 1કપ બેસન
  • 2 ટેબલ સ્પૂન મેંદો
  • 1 ટેબલ સ્પૂન ચોખાનો લોટ
  • 1/2 ચમચી મરી પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી હળદર
  • 1/2 ચમચી બેકિંગ પાઉડર
  • 1/2 કપ દહી
  • પાણી જરૂર મુજબ
  • 1 કપ છીણેલી કોબી
  • 1 કપ ઝીણા સમારેલી કોથમીર
  • 1 કપ છીણેલા ગાજર
  • 2 કપ ઝીણી સમારેલી પાલક
  • 1/2 કપ સમારેલી લીલી ડુંગળી
  • તેલ શેલો ફ્રાય કરવા માટે
  • 1/2 કપ લીલી ડુંગળી સજાવવા માટે

How to make વેજીટેબલ પેનકેક

  1. એક મોટા બાઉલમાં બેસન મેંદો ચોખાનો લોટ મરી પાવડર મીઠું હળદર અને બેકિંગ પાઉડર મિક્સ કરો.
  2. હવે તેમાં દહી અને પાણી નાખી ખીરું બનાવો.
  3. હવે તેમાં કોબી કોથમીર ગાજર પાલક અને લીલી ડુંગળી નાખી મિક્સ કરો. ખીરું થોડું ઘટ્ટ રાખવું.
  4. હવે એક નૉન સ્ટિક પેનને મીડિયમ ફ્લેમ પર ગરમ કરો.
  5. પેન પર થોડું તેલ લગાવો.
  6. ચમચા વડે ખીરું પાથરો.
  7. હવે થોડું તેલ લગાવી બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકો.
  8. લીલી ડુંગળીથી સજાવી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

My Tip:

મનગમતા શાકભાજી નાખી ને બનાવો.

Reviews for Vegetable Pancake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો