BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Mini veg burger

Photo of Mini veg burger by Mayuri Vora at BetterButter
277
8
5(1)
0

Mini veg burger

Jan-24-2019
Mayuri Vora
50 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • શેલો ફ્રાય
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. સ્વીટ પોટેટો-1
  2. મરચું-1 ચમચી
  3. હળદળ-1/2 ચમચી
  4. ગરમ મસાલો-1 ચમચી
  5. મીઠું- સ્વાદ મુજબ
  6. લેમોન-1/2
  7. ગાજર-1
  8. કાકડી-1
  9. ટમેટા-1
  10. મયોનિસ-2 ચમચી
  11. મેંદો-2 કપ
  12. મેથિભાજી-1 નાની વાટકી
  13. કોથમીર-1 નાની વાટકી
  14. ફુદિનો-8 થી 10 પતા
  15. મરચુ-1
  16. ઈસ્ટ-2 ચમચી
  17. ખાંડ-2 ચમચી
  18. નવ્સેકુ પાણી-1 કપ
  19. તેલ-1 ચમચી
  20. ગાર્લીક સોસ -1 ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બોઉલ મા ખાંડ ઇસ્ટ અને નવ્સેકુ પાણી મિક્સ કરી થોડી વાર રાખો
  2. પછી મેથી,કોથમીર,મરચા,ફુદિનો અને મીઠું નાખી પેસ્ટ તયાર કરો
  3. હવે મેંદો લોટ ગ્રીન પેસ્ટ,ઈસ્ટ અને મીઠું મિક્સ કરી બન બનાવા માટે લોટ તયાર કરો
  4. તેલ નાખી લોટ સોફ્ટ થાય ત્યા સુધી મસ્ળો
  5. હવે લોટ ને 30 મીનીટ સુધી ઢાંકી ને રાખી દો
  6. હવે એક બાઉલ મા સ્વીટ પોટેટો અને બધા મસલા મિક્સ કરી લો
  7. હવે તેની ટીકી બનાવીલો અને સેલો ફ્રાય કરી લો
  8. હવે ગાજર ને લાંબા કટ કરી ને તવા પર સેકી લો
  9. હવે લેમન સાઈઝ ના બોલ બનાવી તેને ઓવન ટ્રે મા છુટા ગોઠવો
  10. પછી 10મીનીટ પછી 180' પર પ્રી હિટ કરેલ ઓવન મા 20મીનીટ બેક કરો
  11. આમ સોફ્ટ ગ્રીન બન રેડી છે
  12. હવે બર્ગર બનવા માટે બન ને વચે થી કટ કરી તેમા મયોનિસ લગાવો પછી ગાજર ગોઠવો તેના પર ટીકી રાખો અને ટમેટા રાખી બન બંધ કરો ઉપર ગાર્લિક સોસ લગાવી કાકડી વડે ગર્નીસ કરો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Jayshree Nair
Jan-25-2019
Jayshree Nair   Jan-25-2019

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર