ગાજર માવા કેક | Carrot Mava Cake Recipe in Gujarati

ના દ્વારા Poonam Gupta  |  24th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Carrot Mava Cake by Poonam Gupta at BetterButter
ગાજર માવા કેકby Poonam Gupta
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  35

  મીની
 • પીરસવું

  6

  લોકો

0

0

ગાજર માવા કેક વાનગીઓ

ગાજર માવા કેક Ingredients to make ( Ingredients to make Carrot Mava Cake Recipe in Gujarati )

 • 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
 • 3 1/2 માખણ
 • 125 ગ્રામ મેંદો
 • 80 મિલિ દૂધ
 • 1 ચમચી બેકિંગ પાઉડર
 • 1/2 ચમચી બેકિંગ સોડા
 • 1 ચમચી ઈલાયચી પાઉડર
 • 1/2 કપ છીણેલું ગાજર
 • 1/2 કપ છીણેલો માવો
 • બદામની કતરણ સજાવવા માટે

How to make ગાજર માવા કેક

 1. એક બાઉલમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને માખણને મિક્સ કરો.
 2. હવે તેમાં મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને ઈલાયચી પાઉડર મિક્સ કરો.
 3. હવે તેમાં ગાજર અને માવો મિક્સ કરો.
 4. ગ્રીઝ કરીને ડસ્ટ કરેલ કેક ટીનમાં ખીરું નાખી ટીનને ટેપ કરો.
 5. હવે ઉપર બદામની કતરણ ભભરાવો.
 6. પ્રીહિટેડ ઓવનમાં 180°c પર 30-35 મિનિટ માટે બેક કરો.
 7. ઠંડી થાય એટલે ટીનમાંથી બહાર કાઢી સર્વ કરો.

My Tip:

તમે તમારા પસંદગી ના નટ્સ નાખી શકો.

Reviews for Carrot Mava Cake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો