હોમ પેજ / રેસિપી / બાજરી ઉત્તપ્પા

Photo of Bajri Uttappa by vaishali nandola at BetterButter
487
6
0.0(0)
0

બાજરી ઉત્તપ્પા

Jan-25-2019
vaishali nandola
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરી ઉત્તપ્પા રેસીપી વિશે

આ ઉત્તપ્પામા બાજરો, લીલા ચણા,ગાજર,મેથી નો ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક ગાજર
  2. એક કપ મેથી સમારેલી
  3. એક કપ લીલા ચણા
  4. એક કપ બાજરાનો લોટ
  5. 3/4 કપ રવો
  6. એક કપ દહીં
  7. 1/2 ટી સ્પુન સોડા
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. 1 ટીસ્પુન આદુ મરચાની પેસ્ટ (લીમડાના પાન
  10. એક ટીસ્પુન રાય
  11. એક ટી સ્પુન જીરુ
  12. તેલ જરુર મુજબ
  13. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. લીલા ચણા ને ગરમ પાણી મા 5 મીનિટ માટે બાફી લો
  2. ઠંડા થાય પછી ચમચી થી થોડા ક્રશ કરી લો
  3. ગાજરને છીણી લો
  4. એક બાઉલ મા ગાજર ,મેથી, ચણા લો
  5. તેમા બાજરો, રવો,આદુ મરચા લીમડાની પેસ્ટ,રાય,જીરુ,સોડા,મીઠુ,દહીં,જરુર મુજબ પાણી નાખી મિક્સ કરો.
  6. 5 થી 10 મિનિટ ઢાંકીને મુકો
  7. નૉન સ્ટીક પૅનમા બેટર પાથરી નાના ઉત્તપ્પા ઉતારો .જરૂર પ્રમાણે તેલ નાખો.નારીયેળ ની ચટણી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર