હોમ પેજ / રેસિપી / ગાજર નો સંભારો

Photo of Carrot stir fry by Pragna Mistry at BetterButter
472
5
0.0(0)
0

ગાજર નો સંભારો

Jan-27-2019
Pragna Mistry
7 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર નો સંભારો રેસીપી વિશે

ગૌજરાતી થાળી માં સંભારાનું આગવું સ્થાન છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • સલાડ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 નંગ ગાજર
  2. 2 નંગ લીલાં મરચાં
  3. 1/4 કપ શેકેલા શીંગદાણાનો અધકચરો ભૂકો
  4. 1 ટે.સ્પૂન તેલ
  5. 1/4 ટી.સ્પૂન રાય
  6. ચપટી હળદર
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 1/4 ટી.સ્પૂન સાકર
  9. 1ટે.સ્પૂન લીંબુનો રસ

સૂચનાઓ

  1. ગાજર ને ધોઈને છીણી લેવા. લીલાં મરચાં કાપી લેવા
  2. એક કડાઈ માં તેલ ગરમ કરી રાય ઉમેરવી. રાય તતડે એટલે લીલાં મરચાં અને હળદર ઉમેરવી.
  3. ગાજરનું છીણ ઉમેરી સરખું મિક્સ કરવું. મીઠુ, સાકર ઉમેરી 2 મિનિટ હલાવવું.
  4. શીંગદાણાનો અધકચરો ભૂકો અને લીંબુનો રસ ઉમેરી ગેસ બંધ કરવો. સરખી રીતે મિક્સ કરવું.
  5. તૈયાર છે ગાજરનો સંભારો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર