હોમ પેજ / રેસિપી / સોયા મેથી પનીર રૈપ

Photo of Soya Methi Paneer Wrap by Pooja Misra at BetterButter
853
4
0.0(0)
0

સોયા મેથી પનીર રૈપ

Jan-27-2019
Pooja Misra
9 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સોયા મેથી પનીર રૈપ રેસીપી વિશે

આ રૅપ ખુબજ પૌષ્ટિક રૅપ છે.

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મેથી 250ગ્રામ
  2. ઘઉં નો લોટ 2 કપ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. તેલ 2 ચમચી
  5. સોયા ગ્રાનુલ્સ 1 કપ
  6. સિમલા મિર્ચ 1
  7. ડુંગળી 1
  8. લીલું મરચું 1
  9. ચીલી સોસ 1 ચમચી
  10. ટોમેટો સોસ 1 ચમચી
  11. ચિલ્લી ફ્લેકેસ 1 પેકેટ
  12. કોથમીર
  13. પનીર 250 ગ્રામ

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ માં મેથી અને મીઠું નાંખી લોટ બાંધી લો.
  2. એક પાતળી રોટલી બનાવી લો
  3. એક કડાઈ માં થોડું તેલ નાખી. . તેમાં ડુંગળી અને સિમલા મિર્ચ સાંતળી લો. . મીઠું, ચીલી સોસ અને ટમેટા સોસ બખો. પનીર નખો
  4. 2 ચમચી ટમેટા સોસ માં 1 ચમચી મેયોનિસ નાખો.
  5. રોટલી ને થોડી સેકી.. એના ઉપર સોસ ફેલાવો
  6. પનીર નું ફિલિંગ ઉપર નાખો
  7. સમારેલી ડુંગળી ના લાચ્છા નાખો
  8. કોથમીર નાખી
  9. ચિલ્લી ફ્લેકેસ નાખો
  10. રોલ કરી લો
  11. તવા ઉપર ઘી ઉમેરી સેકી લો
  12. આપણું હેલ્દી અને ટેસ્ટી રેપ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર