હોમ પેજ / રેસિપી / Spicy carrot garlic kulcha

Photo of Spicy carrot garlic kulcha by Bansi chavda at BetterButter
804
6
5.0(1)
0

Spicy carrot garlic kulcha

Jan-28-2019
Bansi chavda
120 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ મેંદો
  2. 1/2 ચમચી બેકિંગ પાવડર
  3. 1/4 ચમચી બેકિંગ સોડા
  4. 2 ચમચી તેલ
  5. 1 ચમચી ખાંડ
  6. 2 ચમચી માખણ
  7. ગરમ પાણી જરુર મુજબ
  8. નમક જરૂર મુજબ
  9. 2 નંગ ગાજર નું ઝીણું છીણ
  10. 1 નંગ ઝીણી સમારેલ ડુંગળી
  11. 2 લીલા મરચા ઝીણા સમારેલ
  12. 2 ચમચી લસણ ની pest
  13. 1 ચમચી આદું ની pest
  14. 1/2 ચમચી લાલ મરચા પાવડર
  15. 2 ચમચી લીંબુ નો રસ
  16. 2 ચમચી તેલ
  17. નમક જરૂર મુજબ

સૂચનાઓ

  1. મેંદા મા તેલ, બેકિંગ પાવડર,બેકિંગ સોડા,નમક નાખી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી ઢાંકી ને બે કલાક મુકી દો.
  2. બે ચમચી તેલ મા આદું લસન ની pest સાંતળો તેમાં ડુંગળી લીલા મરચા ઉમેરી થોડી વાર સાંતળો પછી ગાજર નું છીણ ઉમેરી 5 થિ 7 મિનીટ ચઢવા દો હવે નમક , લીંબુ નો રસ અને લાલ મરચું ઉમેરી દો .આ રીતે kulcha નું સ્ટંફિન્ગ તૈયાર કરો.
  3. હવે કૂલચા માટે નો બાંધેલા લોટ માંથી થોડો લોટ લાઇ તેમાં તૈયાર ગાજર નું સ્ટંફિન્ગ ભરી કુલચા તૈયાર કરો ધીમા ગેસ પાર નોનસ્ટિક પર શેકીલો.શેકેલ કૂલ ચા પર માખણ લગાવી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dharmesh Chavda
Jan-29-2019
Dharmesh Chavda   Jan-29-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર