BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / શાહી ગાજર નો હલવો

Photo of Shahi gajar ka halwa by Krupa Shah at BetterButter
0
3
0(0)
0

શાહી ગાજર નો હલવો

Jan-28-2019
Krupa Shah
30 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી ગાજર નો હલવો રેસીપી વિશે

ગાજર નો હલવો ખુબજ બને છે ઠંડી ની ઋતુમાં. એમાં ડ્રાય ફ્રુટસ ઉમેરીને વધારે પૌષ્ટિક બનાવની કોશિશ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 500 ગ્રામ ગાજર ની છીણ
  2. 2 મોટા ચમચા ઘી
  3. 100 ગ્રામ દૂધ નો પાવડર
  4. 200 ગ્રામ ખાંડ
  5. 150 ગ્રામ દૂધ ફુલ ફેટ વાળું
  6. 3 મોટા ચમચા ડ્રાય ફ્રૂટ્સ પાવડર
  7. 10-12 કેસર ના તાંતણા
  8. 1 નાની ચમચી ઈલાયચી અને જાયફળ નો પાવડર

સૂચનાઓ

  1. એક નોન સ્ટિક પેન માં ઘી મૂકી ગરમ કરો.
  2. એમાં છીણેલી ગાજર ઉમેરીને થોડી વાર માટે સંતાડી લો.
  3. હવે દૂધ નો પાવડર, દૂધ, ખાંડ અને કેસર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  4. દૂધ થોડું રહે બડી જવાનું ત્યારે ડ્રાય ફ્રૂટ્સ નો ભૂક્કો અને એલચી-જાયફળ નો પાવડર ઉમેરી દો.
  5. દૂધ બધું બડી જાય પછી ગેસ બંધ કરી દો.
  6. કાજુ બદામ થી સજાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર