હોમ પેજ / રેસિપી / પેન કેક

Photo of Pan cakes by Disha Chavda at BetterButter
249
7
0.0(0)
0

પેન કેક

Jan-29-2019
Disha Chavda
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પેન કેક રેસીપી વિશે

Greek dessert

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • બાળકો માટે વાનગીઓ
  • ગ્રીક
  • શેકેલું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો ૨ કપ
  2. બેકિંગ પાવડર ૨ ચમચી
  3. ચપટી મીઠું
  4. ઇનો ૨ ચમચી
  5. દૂધ ૧ કપ
  6. ખાંડ અડધો કપ
  7. વ્હિપ ક્રીમ ૧ કપ
  8. ચોકલેટ સીરપ ૧ નાનો કપ
  9. કેરેમલ સીરપ ૪ ચમચી
  10. બટર ૨ ચમચી
  11. રોસ્ટેડ ડ્રાય ફ્રુટ

સૂચનાઓ

  1. ખાંડ માં દૂધ ઉમેરવું. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રેહવું. ત્યાર બાદ મેંદા માં મીઠુ અને બેકિંગ પાવડર નાખી ચારણી થી ચાળી લેવો. ત્યાર બાદ તેમાં દૂધ અને ખાંડ નું મિશ્રણ ઉમેરવું. ખૂબ ફેટી લેવું. પછી તેમાં ઇનો નાખી સરખું હલાવી અને ૧૦ મિનિટ સુધી મૂકી રાખવુ.
  2. વ્હીપ ક્રીમ ને ફીણી લેવું. તેના રેલા નાં ઉતરે એ રીતે ફિણવું.
  3. પેન માં બટર લગાવી ખીરું પાથરવું. સહેજ જાડું લેયર બનાવવું. બંને બાજુ થી સરખું શેકી લેવું.
  4. પ્લેટ માં પેન કેક મૂકી તેના પર વ્હિપ ક્રીમ મૂકવું. તેના પર ચોકલેટ સીરપ, કેરેમલ સીરપ અને રોસ્ટેડ ડ્રાય ફ્રુટ મૂકી સર્વ કરવી. પેન કેક ગરમ ગરમ જ સર્વ કરવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર