કુરકુરા સાબુદાણા વડા | Crispy Sabudana vada Recipe in Gujarati

ના દ્વારા jeewan kumar  |  1st Sep 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Crispy Sabudana vada by jeewan kumar at BetterButter
કુરકુરા સાબુદાણા વડાby jeewan kumar
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  8

  Hours
 • પીરસવું

  4

  લોકો

647

0

કુરકુરા સાબુદાણા વડા વાનગીઓ

કુરકુરા સાબુદાણા વડા Ingredients to make ( Ingredients to make Crispy Sabudana vada Recipe in Gujarati )

 • સાબુદાણા - 1 અને 1/2 કપ
 • બાફીને ચોળેલા બટાકા - 3 થી 4
 • સીંગદાણા - 1 કપ
 • મરચાંનો પાવડર - 1/4 નાની ચમચી
 • સિંધવ મીઠું/મીઠું સ્વાદાનુસાર
 • લીંબુનો રસ - 1 મોટી ચમચી
 • ખાંડ - 1/2 મોટી ચમચી
 • તેલ/ઘી - 4 મોટી ચમચી
 • જીરું - 1 મોટી ચમચી
 • કિસમિસ - 4 થી 5

How to make કુરકુરા સાબુદાણા વડા

 1. 1.5 કપ સાબુદાણાને પૂરતા પાણીમાં ઓછામાં ઓછા 2 કલાક માટે પલાળી રાખો.
 2. પાણી કાઢી લો અને 4 થી 5 કલાક માટે તેવા જ રહેવા દો.
 3. એક કપ સીંગદાળાને શેકી લો.
 4. સાબુદાણા, બાફેલા બટાકા અને પીસેલા સીંગદાણાને ભેળવી લો.
 5. મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરો.
 6. કઢાઇમાં 2 મોટી ચમચી તેલ લો, તેમાં જીરું અને કિસમિસ નાખો, સાતળી લો. હવે આને મિક્ષરમાં નાખો અને બરાબર મિક્ષ કરો.
 7. તેલવાળા હાથેથી ગોળ ગુલ્લા બનાવો, ધીમી આંચ પર તેને ગરમ અપ્પમ કઢાઇમાં 10 મિનિટ માટે મૂકો, ફેરવો અને રસર રંગ આવે ત્યાં સુધી તળો.

Reviews for Crispy Sabudana vada Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો