હોમ પેજ / રેસિપી / વેજીટેબલ નુડલ્સ

Photo of VEGETABLE NOODLES by Asha Shah at BetterButter
723
6
0.0(0)
0

વેજીટેબલ નુડલ્સ

Feb-01-2019
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ નુડલ્સ રેસીપી વિશે

નુડલ્સ આજકાલ બધાને ખુબ જ ભાવેછે.આ ઇન્ડો ચાઇનીઝ ડીશ છે.આમા મે રંગબેરંગી શાકભાજી નો ઉપયોગ કરી ડીશ ને હેલ્દી બનાવવાની ટા્ય કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ચાઇનીઝ
  • સ્ટર ફ્રાય
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.100 ગા્મ નુડલ્સ
  2. 2.2ડુંગરી
  3. 3.1ગાજર
  4. 4.લાલ,પીડા,લીલાશીમલા મરચા અડધા અડધા
  5. 5.1નાની સાઇઝ ની કેબેજ
  6. 6.15 કલી લસણ
  7. 7.2 ચમચી તેલ
  8. 8.2 ચમચી સોયા સોસ
  9. 9.સ્વાદ મુજબ ચીલી સોસ
  10. 10.સ્વાદ મુજબ મીઠું
  11. 11.પાણી
  12. 12.તેલ 2 ચમચી

સૂચનાઓ

  1. 1.એક તપેલી કે પોટ મા પાણી ઉકડવા મુકો.પાણી ઉકડે એટલે તેમાં મીઠું અને થોડુ તેલ નાખી નુડલ્સ નાખો .
  2. 2.નુડલ્સ બફાઇ (વધારે ન બાફવા,કલર બદલાઇ )એટલે તેને કાણા વાડા ટોપા મા કાઢી ઉપર થી ઠંડુ પાણી રેડી તેલ વાડો હાથ નુડલ્સ પર લગાડવો જેથી એકબીજા ને ચપકે નહીં
  3. 3.એક પાતડી કડાઇ મા 2 ચમચી તેલ ગરમ કરી તેમા લસણનાખી હલાવી શાકભાજી નાખી અધકચરા બાફવા.તેમા બંને સોસ ,મીઠું,નુડલ્સ નાખી હલાવવા.
  4. 4.તૈયાર નુડલ્સ ગરમ ગરમ પીરસવા .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર