હોમ પેજ / રેસિપી / આલ્ફ્રેડો પાસ્તા

Photo of Alfredo pasta by Disha Chavda at BetterButter
383
6
0.0(0)
0

આલ્ફ્રેડો પાસ્તા

Feb-01-2019
Disha Chavda
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલ્ફ્રેડો પાસ્તા રેસીપી વિશે

ઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ઇટાલિયન
  • પેન ફ્રાય
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. પાસ્તા ૨ કપ
  2. દૂધ ૧ કપ
  3. મેંદો ૨ ચમચી
  4. બટર ૩ ચમચી
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ઇટાલિયન સિઝનિંગ ૨ ચમચી
  7. બેસિલ ૧ ચમચી
  8. ચીઝ દોઢ કપ
  9. મશરૂમ ૪ થી ૫
  10. બેબી કોર્ન ૩ થી ૪
  11. પીળા, લાલ અને લીલા કેપ્સીકમ ૧ કપ સમારેલા
  12. ફ્રેંચ બીન્સ ૪ થી ૫
  13. ઓલિવ ૬ થી ૭

સૂચનાઓ

  1. પાસ્તા ને ઉકળતા પાણી માં બાફવા. મીઠું અને તેલ નાખવા.
  2. એક પેન માં ૨ ચમચી બટર મૂકી મેંદો શેકવો. શકાય એટલે દૂધ નાખવું. ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રેહવુ. ત્યાર બાદ તેમાં ચીઝ, મીઠું, ઇટાલિયન સિઝનિંગ નાખવું.
  3. બીજા પેન માં બટર મૂકી મશરૂમ, બેબી કોર્ન, કેપ્સીકમ નાખવા. ફ્રેન્ચ બીન્સ ને વરાળે બાફી ને નાખવા. ત્યાર બાદ તેમાં પાસ્તા, ચીઝ સોસ અને મીઠુ નાખવું. મિક્સ કરી ને ઓલિવ નાં ટુકડા કરી ને નાખવા. બેસિલ છેલ્લે નાખવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર