હોમ પેજ / રેસિપી / બનાના બ્રેડ

Photo of Banana bread by Kamal Thakkar at BetterButter
607
7
0.0(0)
0

બનાના બ્રેડ

Feb-04-2019
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બનાના બ્રેડ રેસીપી વિશે

આ એક અમેરિકન બ્રેડ છે જે કેક જેવી લાગે છે અને પૌષ્ટિક પણ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • અમેરિકન
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. પાકા કેળા ૨
  2. ઘઉં નો લોટ ૧&૧/૨ કપ
  3. ઓલિવ ઓઇલ ૧/૨ કપ
  4. ખાંડ ૧/૨ કપ
  5. ચોકો ચિપ્સ ૨ મોટી ચમચી
  6. વેનીલા એસ્સેન્સ ૧ નાની ચમચી
  7. બેકિંગ પાવડર ૧&૧/૨ નાની ચમચી
  8. બેકિંગ સોડા ૧/૨ નાની ચમચી
  9. દૂધ જરૂર મુજબ

સૂચનાઓ

  1. બે પાકા કેળા ને એક બાઉલ માં મસળી લો.
  2. આમા ખાંડ ઉમેરીને સરખું ફેટી લો.
  3. ઓલિવ ઓઇલ અને વેનીલા એસ્સેન્સ ઉમેરો.બધું ભેગું કરો.
  4. લિત,બેકિંગ પાવડર અને સોડા ને ચારી લો.
  5. આ કેળા ના મિશ્રણ માં ઉમેરો.કટ અને ફોલ્ડ કરીને ભેગું કરો.જરૂર પ્રમાણે દૂધ ઉમેરો અને ઘટ્ટ ખીરું બનાવો.
  6. એક ચીકણા લોફ ટીન માં ખીરું નાખો.ઉપર થી ચોકલેટ ચિપ્સ ભભરાવો.ટીન ને ટેપ કરો.
  7. પ્રિ હિટેડ ઓવેન માં ૧૮૦℃ પર ૨૫ મિનિટ બેક કરો.
  8. ટૂથપિક નાખીને ચેક કરો.બનાના બ્રેડ ઠંડી થાય એટલે એના પીસ કરી લેવા.
  9. એકદમ નરમ અને સ્વાદિષ્ટ બનાના બ્રેડ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર