હોમ પેજ / રેસિપી / નાચોસ વીથ બીન્સ સાલસા

Photo of nacoz with beans salsa by Asha Shah at BetterButter
1705
8
0.0(0)
0

નાચોસ વીથ બીન્સ સાલસા

Feb-05-2019
Asha Shah
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નાચોસ વીથ બીન્સ સાલસા રેસીપી વિશે

આ ડીશ મેકસીકન ની ફેમસ છે.મેકસીકન નુ નામ લેતા જ ખાટી,તીખી રેસીપી ષાદ આવી જાયછે.આ રેસીપી ની તૈયારી કરી રાખી શકાય ,જયારે સ્ટાટર મુકવુ કરવુ હોય તો મીશૃ કરી સવૅ કરવુ.જે સરલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મેક્સિકન
  • પેન ફ્રાય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. નાચોસ માટેની સામગી્
  2. 1.1 વાડકી મકાઇ નો લોટ
  3. 2.1/3 વાડકી મેંદો
  4. 3.મીઠું સ્વાદ મુજબ
  5. 4.પાણી
  6. 5.તેલ તલવા માટે
  7. ઉપર મુકવા મસાલો.
  8. મીઠું,લાલમરચું,હલદર,ધાણાજીરુ બરાબર હાથ થી મસડી લેવુ.
  9. બીન્સ બનાવવા
  10. 1.1 વાડકો રાજમા બાફેલા
  11. 2.1ડુંગરી
  12. 3.2 ટામેંટા
  13. 4.6કલી લસણ
  14. 5.1 લીલું મરચું
  15. 6.2 ચમચી ટામેટાનો કેચપ
  16. 7.મીઠું સ્વાદ મુજબ
  17. 8.1ચમચી લાલ મરચુ
  18. 9.1/4 ચમચી હલદર
  19. 10.1/2 ચમચી જીરા પીવડર
  20. પાણી
  21. સાલસા માટે
  22. 1.ડુંગરી
  23. 2.2ટામેટા
  24. 3.1/4 શીમલા મરચું
  25. 4.લીલા ધાણા
  26. 5.લીલુ મરચું
  27. 6.લીંબુ નોરસ
  28. 7.ચપટી ખાંડ
  29. 8.2 ચમચી ઑલીવ ઓઇલ
  30. 9.1/4 ઓરેગાનો ડા્ય
  31. 10.મીઠું સ્વાદ મુજબ
  32. ચીઝ નો કયુબ

સૂચનાઓ

  1. 1.બંને લોટ લઇ મીઠુ નાખી લોટ બાંધી સાઇડ મા મુકવો.
  2. 2.બીન્સ ના શાક ઝીણા સમારવા.
  3. 3.પેન મા તેલ ગરમ કરવા મુકી લસણ બારીક કાપેલુ તેલ મા નાખી ડુંગરી નાખવી.
  4. 4.ટામેટા નાખી મીઠું નાખી ચડવા દેવુ.
  5. 5.ટામેટા ચડી ગયા પછી કેચપ નાખીમસાલો નાખવો .બરાબર હલાવ્યા પછી રાજમા અધકચરા કરી પાણી નાખી ઢાંકી ચડવા દેવુ.
  6. 6.લોટ લઇ સરખો કરી મોટી રોટલી બનાવીતેના પર ચ્પપુ ની મદદ થી કાણા પાડી ટા્ઇએનગલ મા કાપી ગરમ તેલ મા તડી તેના પર મસાલો છાંટવો
  7. 6.સાલસા માટે બધી વસ્તુ બારીક સમારી મીશૃ કરી બધી સામગી્ નાખી બરાબર હલાવી દેવુ.રેડી છે સાલસા
  8. 7.પ્લેટીંગ કરવા માટે એક ટે્ માં નાચોસ મુકી તેના પર બીન્સ નુ પુરણ મુકી ઉપર સાલસા નુ મીશૃણ મુકી તેના પર ચીઝ ગે્ટ કરી સાલસા સાથે સવૅ કરવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર